ગુજરાત

આજે રજૂ થશે ભૂપેન્દ્ર પટેલની સરકારનું પૂર્ણ બજેટ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને બજેટથી વધુ આશા

આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કરશે. આ 2024-25નું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. આ […]