બિઝનેસ

ભારત માટે તૈયાર છે ટેસ્લા, પ્લાન્ટ અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવશે

ઈલેક્ટ્રિક વ્હીકલ જાયન્ટ ટેસ્લાએ ભારતમાં રોકાણ માટે લગભગ 30 અબજ ડોલરની યોજના બનાવી છે. આ અંગે કંપનીની વાતચીત સકારાત્મક દિશામાં […]