Home Slider, રાષ્ટ્રીય

નીતીશ કુમારે 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, 8 મંત્રીઓએ પણ લીધા શપથ

નીતિશ કુમારે 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ રાજેન્દ્ર અર્નલેકરે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. […]