Live Updates, રાષ્ટ્રીય

લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન મળ્યો, વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી

ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન […]