Home Slider, સ્પોર્ટ્સ

એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ બન્યા BCCI સેક્રેટરી જય શાહ, સતત ત્રીજી વખત સંભાળી જવાબદારી

એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ યથાવત રહેશે. […]