Home Slider, ગુજરાત

હજારો સમર્થકોની ભીડ વચ્ચે ગુજરાત પોલીસ મૌલાના અઝહરીને જૂનાગઢ લઈ ગઈ, બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા

રવિવારે ગુજરાત પોલીસે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ ઈસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી. પોલીસે મૌલાના અને અન્ય બે […]